
પોષણ માસ અંતર્ગત કવીઝ આંગણવાડી વર્કર માટે
Authored by nnm2 wankaner
Social Studies
1st - 3rd Grade
Used 5+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
(૧) આપણે નબળા નવજાત બાળક્ને જીવિત રાખવામા કેવી રીતે મદદ કરી શકીએ?
(એ) વધારાનુ સ્તન્પાન આપીને
(બી) કાંગારૂ મધર કેર આપીને
(સી) વધારાનુ સ્તન્પાન,ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને
(ડી) બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
(૨) વિટામીન એ નું શું મહત્વ છે?
(એ) નવું લોહી બનાવવા માં મદદ કરે છે
(બી) બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે
(સી) આખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે
(ડી) એ અને સી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
(૩) નાના બાળકોને ખોરાકની કેટલી વધુ વિવિધતા વાળો ખોરાક આપી શકાય ?
(એ) અલગ-અલગ આહાર જૂથમાંથી બનેલ દરેક ભોજન
(બી) દર મહિને નવા આહાર જૂથો નો ખોરાક આપવો
(સી) દરેક ભોજનમાં ઓછામાં ઓછા ૪ આહાર જૂથોનો સમાવિષ્ટ કરવો
(ડી) એક વર્ષની ઉંમરે વિવિધ ખોરાક આપવાનું શરૂ કરો
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
(૪) કઈ ઉંમરે બાળકને વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય ?
(એ) બાળક છ મહિનાનું થાય એટલે તરત જ
(બી) બાળક ૧ વર્ષ નું થાય ત્યારે
(સી)બાળક ૧૦ મહિનાના નું થાય ત્યારે
(ડી) ઉપર માંથી કોઈ નહી
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
(૫) લંબાઈ માપવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે?
(એ) ઇન્ફન્ટોમીટર
(બી)સ્ટેડીયોમીટર
(સી)પુખ્ત વ્યક્તિઓ માટેનો scale
(ડી)ઉપર માંથી કોઈ નહી
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
(૬) એક નવ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ ૨૪ કલાકમાં કેટલો ખોરાક ખાઈ શકે છે?
(એ) ૧૦૦ ગ્રામ
(બી) ૨૦૦ ગ્રામ
(સી) ૩૦૦ ગ્રામ
(ડી) ૪૦૦ ગ્રામ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
(૭) માતાના સ્તન માંથી બહાર કાઢવામાં આવેલ દૂધ કેટલો સમય રાખી શકાય અને બાળકને કેટલા સમય સુધી આપી શકાય છે?
(એ) ૬ કલાક
(બી) ૪ કલાક
(સી) ૨ કલાક
(ડી) ૮ કલાક
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?