Search Header Logo

ધોરણ..3..પર્યાવરણ.... અનોખો સંવાદ

Authored by Hasu Chaudhary

Social Studies

3rd Grade

Used 2+ times

ધોરણ..3..પર્યાવરણ.... અનોખો સંવાદ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જે લોકો બોલી અને સાંભળી શકતા નથી તેમને શું કહેવામાં આવે છે?

પ્રજ્ઞાચક્ષુ

વિકલાંગ

મૂક બધિર

મનોરોગી

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જે લોકો બોલી શકતા નથી તેઓ કેવી રીતે વાતચીત કરે છે?

બીજાની મદદથી

ઇશારાથી

લખીને

મશીન

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ચાર મહિનાનું બાળક કેવી રીતે પોતાની વાત કહે છે?

બોલીને

હાથ લાંબા કરીને

મમ્મી દ્વારા

હસવા રડવાના અવાજથી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

તમારું રમકડું રમતા રમતા તૂટી જાય તો તમારા ચહેરા પર કેવો ભાવ જોવા મળે છે?

આનંદના

દુઃખના

આશ્ચર્યના

હાસ્યના

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શરીરના કયા ભાગ ની જોઈને વ્યક્તિ પ્રસન્ન છે કે ઉદાસીન તે જાણી શકાય છે?

ચહેરા ને

હાથ ને

પગ ને

ધડ ને

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ખિસકોલીની પાર્ટીમાં કયા બે પંખીઓ આવ્યા?

કબુતર પોપટ

ચકલી હોલો

કાબર કાગડો

બતક સમડી

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?