Search Header Logo

સંસદ માં રાજ્યસભા અનેસંસદના વિવિધકાર્યો (યાદવ મનમોહનસિંહ નેત્રગ)

Authored by manmohansinh yadav

History

10th Grade

Used 5+ times

સંસદ માં રાજ્યસભા અનેસંસદના વિવિધકાર્યો (યાદવ મનમોહનસિંહ નેત્રગ)
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

97 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સંસદીય સમિતિ બાબતે નીચેના વિધાનો વિચારો

સંસદમાં બે પ્રકારની સમિતિ છે (૧) સ્થાયી સમિતિ (૨) અસ્થાયી સમિતિ

(નીચેના પૈકી ખોટું વિધાન શોધો)

સ્થાયી સમિતિ(કાયમી સમિતિ) ની નિમણૂક દર વર્ષે થાય છે

સંસદીય સમિતિઓ સંસદ અને લોકોને જોડતી કડી છે

અસ્થાયી સમિતિ/તદર્થ સમિત/હંગામી સમિતિ કોઈ વિશેષ કારણથી રચના થાય છે (જેમકે મૂળભૂત ફરજોની રચના કરવા માટે બનાવવામાં આવેલી સરદાર સ્વર્ણસિંહ સમિતિ)

કાર્ય પૂર્ણ થયા બાદ અસ્થાયી સમિતિ નું વિસર્જન થઈ જશે

તમામ વિકલ્પ સાચા છે

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સંસદની અંદાજ સમિતિ(રાખલન બજેટ સમિતિ) બાબતે નીચેના વિધાનો વિચારો

(૧)સંસદીય સમિતિઓમાં સૌથી મોટી સમિતિ અંદાજ સમિતિ છે

(૨)અંદાજ સમિતિમાં કુલ ૩૦ સભ્યો હોય છે, 30 સભ્યો લોકસભામાંથી જ હોય છે

(૩)અંદાજ સમિતિને ત્રીજા ગૃહનો દરજ્જો મળેલ છે(લોકસભા રાજ્યસભા પછી)

(૪)અંદાજ સમિતિ નો કાર્યકાળ એક વર્ષનો હોય

(૫)અંદાજ સમિતિના અધ્યક્ષ ની નિમણૂક લોકસભાના અધ્યક્ષ કરશે

(૬) અંદાજ સમિતિમાં મંત્રીઓ સભ્ય બનશે

(૭) અંદાજ સમિતિ બજેટ સંબંધી માહિતી ભેગી કરે છે

(૮) અંદાજ સમિતિએ સંસદની સલાહકારી સમિતિ છે

તમામ વિધાન સાચા છે

૧,૨,૩,૪,૫,૬ સાચા છે

૧,૨,૩,૪,૫,૭,૮ વિધાન સાચા છે

૧,૨,૬,૭,૮ સાચા છે

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

લોકલેખા / જાહેર હિસાબી સમિતિ બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) જાહેર હિસાબ સમિતિ એ સંસદની સમિતિઓમાં સૌથી જૂની સમિતિ છે

(૨) જાહેર હિસાબી સમિતિના રાજ્યસભા અને લોકસભાના સભ્યો હોય છ

(૩) જાહેર હિસાબી સમિતિ ન કાર્યકાળ એક વર્ષનો હોય છે અને એમાં કુલ 22 સભ્યો હોય છે

(૪) જાહેર હિસાબી સમિતિમાં 15 સભ્યો લોકસભાના હોય છે અને 7 સભ્યો રાજ્યસભાના હોય છે

(૫) જાહેર હિસાબી સમિતિના અધ્યક્ષ ની નિમણૂક લોકસભાના અધ્યક્ષ કરશે

(૬)જાહેર હિસાબી સમિતિમાં સંસદના એક પણ મંત્રીઓ સભ્ય રહેશે નહીં

(૭) CAG જાહેર હિસાબી સમિતિના સલાહકાર તરીકે કામ કરે છે

(૮) CAG ના રિપોર્ટની તપાસ જાહેર હિસાબી સમિતિ કરે છે

તમામ વિકલ્પ સાચા છે

1,2,3,4,5,6,7 વિધાનસભા સાથે

1,2,3,4,6,7,8 વિધાન સાચા છે

1,2,3,4 સાચા છે

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જાહેર સાહસ સમિતિ (સાર્વજનિક ઉપક્રમ સમિતિ) બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) આ સમિતિમાં 22 સભ્યો હોય છે જેમાં 15 સભ્યો લોકસભામાંથી અને સાત સભ્યો રાજ્યસભામાંથી હોય છે

(૨) જાહેર હિસાબી સમિતિના અધ્યક્ષ નિમણૂક લોકસભાના અધ્યક્ષ દ્વારા નિમણૂક થાય છે

(૩) જાહેર હિસાબી સમિતિ નો કાર્યકાળ એક વર્ષનો રહે છે

(૪) જાહેર હિસાબી સમિતિમાં મંત્રીઓ સભ્ય બની શકશે નહીં

(૫) સરકારની તમામ સરકારી કંપનીઓના હિસાબની ચકાસણી જાહેર હિસાબી સમિતિ કરે છે

(૬) ONGC, LIC વગેરે સરકારી કંપનીઓ છે

(૭) લોકસભાનો સભ્ય જ તેનો અધ્યક્ષ બની શકે છે

તમામ વિકલ્પ સા સાચા છે

૧,૨,૩,૪ સાચા છે

૧,૨,૩,૪,૫ સાચા છે

૩,૪,૫,૬ સા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રવર સમિતિ (ખરડા સમિતિ) બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) ખરડા સમિતિએ અસ્થાયી સમિતિ છે

(૨) પ્રવર સમિતિ માં રાજ્યસભા અને લોકસભાના સભ્યો હોય છે અને માત્ર રાજ્યસભા અને માત્ર લોકસભાના સભ્યની બનેલી પણ હોય છે (અલગ અલગ પણ હોય છે)

(૩) પ્રવર સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોએ સાથે હશે તો તેમાં કુલ 45 સભ્યો હશે જેમાં લોકસભાના 30 સભ્યો અને રાજ્યસભાના 15 સભ્યો હશે

(૪) પ્રવર સમિતિ કાયદા ઉપર વિચાર વિમર્શ કરવાનું કાર્ય કરે છે

(૫) જો પ્રવર સમયથી ની રચના અલગ અલગ હોય તો તેની સભ્ય સંખ્યા 30 હોય છે (એટલે કે લોકસભાની અલગ અને રાજ્યસભાની અલગ)

1,2,3 સાચા છે

1,2,3,4,5 સાચા છે

1,2,5 સાચા છે

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહિલા સશક્તિકરણ સમિતિ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

મહિલા સશક્તિકરણ સમિતિમાં કુલ 20 સભ્યો હોય છે

મહિલા સશક્તિકરણ સમિતિમાં 10 સભ્યો લોકસભા અને 10 સભ્યો રાજ્યસભાના હોય છે

મહિલા સશક્તિકરણ સમિતિ રાષ્ટ્રીય મહિલા આયોગના રિપોર્ટ પર વિચાર વિમર્શ કરે છે

મહિલા સમિતિ પાંચ વર્ષ માટે હોય છે

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સંયુક્ત સંસદીય સમિતિ બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) આ એક અસ્થાયી સમિતિ છે

(૨) રાષ્ટ્રહિતના પ્રશ્નો અને કૌભાંડોની તપાસ માટે આ સમિતિની રચના થાય છે

૧,૨ સાચા છે

માત્ર એક સાચું છે

માત્ર બીજું સાચું છે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?