Search Header Logo

maths quiz

Authored by Rushabh Mahant

Mathematics

7th Grade

Used 3+ times

maths quiz
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વર્તુળાકાર પ્રદેશમાં દર્શાવવામાં આવતી માહિતીની રજૂઆતને ______________ કહે છે.

ચિત્ર આલેખ

લંબ આલેખ

વર્તુળ આલેખ

દ્વિલંબ આલેખ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વર્તુળ આલેખને __________ પણ કહે છે?

પાઇ ચાર્ટ

બાર ચાર્ટ

 લાઇન ચાર્ટ

ફ્લો ચાર્ટ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વર્તુળ આલેખમાં માહિતીને ટકમાં દર્શાવવા માટે ____________ નો આધાર લેવામાં આવે છે.

360

100

90

180

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

આપેલ વર્તુળ આલેખ પરથી પ્રશ્નનો જવાબ આપો.

1) કઈ વસ્તુનો ખર્ચ મહતમ છે?

પરિવહન

બચત

ખોરાક

કપડાં

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

આપેલ વર્તુળ આલેખ પરથી પ્રશ્નનો જવાબ આપો.

1) કુટુંબની બચત કેટલા ટકા છે?

10%

15%

20%

5%

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

આપેલ વર્તુળ આલેખ પરથી પ્રશ્નનો જવાબ આપો.

1) કુટુંબનો ખોરાક કેટલા ટકા ખર્ચાય છે?

10%

15%

20%

25%

7.

DRAW QUESTION

3 mins • 1 pt

# માહિતી પરથી પાઇ ચાર્ટ દોરો.

કોષ્ટક પરથી આપેલી વિગતો વિધાર્થીઓની પસંદગીના રંગ અનેગેની માહિતી દર્શાવે છે.

Media Image

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?