Search Header Logo

5. અનુસૂચિત જનજાતિ

Authored by ISWARSINH BARIA

Social Studies

6th - 8th Grade

Used 4+ times

5. અનુસૂચિત જનજાતિ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે ?

ખોખર

અહોમ

ગોંડ

ચેર

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અકબરના સેનાપતિ માનસિંહ કઈ જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી ?

ગડ્ડી ગડરિયો

ખોખર

બલોચ

ચેર

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"આદિ" એટલે જૂના સમયથી અને 'વાસી" એટલે વસવાટ કરનાર આવો અર્થ કોના માટે કરવામાં આવે છે ?

સાધુ સન્યાસી માટે

આદિવાસીઓ માટે

દ્રવિડો માટે

આર્યો માટે

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી ?

નગર સંસ્કૃતિ

કૃષિ સંસ્કૃતિ

વન સંસ્કૃતિ

ઋષિ સંસ્કૃતિ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જનજાતિના લોકો શાની પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા હતા ?

કપડા અને વાસણો પર

દારૂગોળા અને તોપો પર

ઘેટા-બકરા અને બળદો પર

જમીન અને જમીન પેદાશો પર

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ શો હતો ?

ધોતિયું અને કાળી બંડી

ધોતિયું અને ખમીસ

લેંઘો અને બંડી

પોતડી અને પહેરવેશ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હાલના સમયમાં શાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે ?

ખેતીના કારણે

ઉત્સવના કારણે

શિક્ષણના વ્યાપના કારણે

કલા કૌશલ્યના કારણે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?