
વ્યાકરણ અને શબ્દભંડોળ પ્રેક્ટિસ પેપર
Authored by Hetal Mehta
Other
6th Grade
Used 11+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુખપાઠ સ્પર્ધામાં હું બે કડી ભૂલી ગઈ . (અહીં કડી નો અર્થ શું થાય ?)
એક ઘરેણું
કવિતાની પંક્તિ
સાંકળ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચે આપેલા વાકયોમાંથી રૂઢિપ્રયોગ વાળું વાક્ય શોધો.
ક) ગુલાબજાંબુ જોઈને મને ખાવાની ઈચ્છા થઈ .
ખ) કોરોનાની રસી શોધવામાં વૈજ્ઞાનિકોએ આકાશ પાતાળ એક કર્યા .
ગ) મારા નાના ભાઈએ બારમાં ધોરણમાં પહેલો નંબર લાવીને કુટુંબની આબરૂ વધારી.
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. સમેટીવ પરીક્ષાની મેં ખૂબજ તૈયારી કરી છે તેથી હું --------------- છું અને મારો પહેલો નંબર આવશે તે પણ ----------------- છે.
નિશ્વિત, નિશ્ચિંત
નિશ્ચિંત , નિશ્વિત
નિશ્ચત , નિશ્વિત
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આપેલ ચિત્રને જોઈને સાચો રૂઢિપ્રયોગ શોધો.
આંખ કાઢવી
કાસળ કાઢવું
કાનોકાન સાંભળવું
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જોડણીના અર્થભેદના આધારે સાચા વિકલ્પ પર ટીક કરો .
સૂર- અવાજ
અભિનવ - હાવભાવ દર્શાવવાની કળા
ગ્રહ - ઘર
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
દુઃખમાં વધુ દુઃખ આપવું - અર્થ ધરાવતી યોગ્ય કહેવત શોધો.
પહેલું સુખ તે જાતે નર્યા
દાઝ્યા પર ડામ દેવો
વાડ વિના વેલો ન ચડે
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એન્જીનીયર બન્યા પછી હું એક કંપનીમાં નોકરી માટે ગયો. ત્યાં મારા જેવી જ લાયકાત ધરાવતા ઘણાં ઉમેદવારો હતા. એક પછી એક ઉમેદવારને બોલાવવામાં આવ્યા . મારો વારો પણ આવ્યો . મે ત્યાંના માલિકને મારા કાકા ધારાસભાના મંત્રી છે તેવું કહ્યું તે સાંભળીને મને નોકરીએ રાખી લીધો . આપેલી પરિસ્થિતિ માટે કઈ કહેવત યોગ્ય છે ?
બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા
ધીરજના ફળ મીઠાં
ઓળખાણ મોટી ખાણ છે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?