
Revision
Authored by Divya Divya
World Languages
3rd Grade
Used 4+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પાંચમું ઈંડુ કોનું હતું?
બતકનું પોતાનું
હંસનું
મરઘીનું
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પાંચમાં બચ્ચાંને બધા ક્યાં વિશેષણથી બોલાવતા હતા?
સુંદર
રૂપાળું
કદરૂપું
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
‘મંદિરમાં પૂજારી ભગવાનને ભોગ ધરાવતો હતો. ‘ - આપેલ વાક્યમાંથી સંજ્ઞા શબ્દો કેટલા છે?
ત્રણ
ચાર
બે
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સવારે સુંદર આકાશમાં પાંચ પક્ષીઓ લાંબી અને મોટી પાંખો સાથે ઉડતા હતા. - આપેલ વાક્યમાં કુલ કેટલા વિશેષણ છે?
ત્રણ
ચાર
બે
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વાંદરાનો પરિવાર જંગલમાં ક્યાં રહેતો હતો?
નદી પાસે
તળાવ પાસે
સરોવર પાસે
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બચ્ચાઓને બહાર કાઢતા કાઢતા .................. આવી ગયો. - આપેલ ખાલી જગ્યા માટે યોગ્ય શબ્દ પસંદ કરો.
નાકે દમ આવી ગયો
નાકે પરસેવો આવી ગયો
નાકે પાણી આવી ગયા.
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચે આપેલ ચિત્રની જાતિ ઓળખો.
નરજાતિ
નારીજાતિ
નાન્યતરજાતિ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?