
પોષણ માસ અંતર્ગત ધાત્રી માતા માટે ક્વીઝના પ્રસન્નો
Authored by NNM MORBI
Other
1st - 2nd Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
મહિનાના બાળકને બીમારી દરમ્યાન માતાને શું ખવડાવવું જોઈએ ?
વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ.
સ્તનપાન ટાળવું જોઈએ કારણકે તે પચાવવું મુશ્કેલ છે.
સ્તનપાન(ફિકવન્સી)માં ઘટાડો કરવો જોઈએ.
ઉપરના માંથી એક પણ નહીં.
2.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
નવજાત શિશુને કેટલા સમય માટે કાંગારું મધર કેર આપવામાં આવે છે ?
નવજાત શિશુ ૨.૫ કિલો સુધ વજન થાય ત્યાં સુધી
નવજાત શિશુ પૂરક ખોરાક લેવાનું શરૂ કરે ત્યાં સુધી
નવજાત શિશુ એક મહિનાનું થાય ત્યાં સુધી
એ અને સી
3.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
બાળકોને વિવિધતાસભર પોષણવાળો ખોરાક આપવાનું શા માટે મહત્વપૂર્ણ છે ?
સારી વૃદ્ધિ માટે
સારું શીખવા અને પ્રવૃતિ માટે
ચેપ / રોગો સામે લડવા માટે
ઉપરના બધા જ
4.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિધ પ્રકારના પોષણ તત્વો શા માટે જરૂરી છે ?
વૃધ્ધિ / વિકાસ માટે
શીખવા અને પ્રવૃતિ માટે
ચેપ સામે લડવા માટે
ઉપરના બધા જ
5.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
૭-૮ મહિનાના બાળકને ખોરાકની કી વસ્તુઓ આપી શકાય છે ?
દાળનું પાણી
ચા સાથે સોફ્ટ બિસ્કિટ
ખીચડી
ભાતનું પાણી(ઓસામણ)
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?