Search Header Logo

(ધોરણ-6) પ્રકરણ-1: સંખ્યા પરિચય

Authored by KARATH DAHOD

Mathematics

6th - 8th Grade

Used 1+ times

(ધોરણ-6) પ્રકરણ-1: સંખ્યા પરિચય
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના માંથી કયું વિધાન સાચું નથી ?

પ્રતીકો I, X અને M નું પુનરાવર્તન ક્યારેય થતું નથી

એક પ્રતીકનું ત્રણ વખતથી વધુ પુનરાવર્તન થતું નથી

પ્રતીક I માત્ર V અને X માંથી બાદ કરી શકાય છે

પ્રતીક X માત્ર L, M અને C માંથી બાદ કરી શકાય છે

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે ?

77- LXXVII

80- LXX

53- LIII

65- LXV

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

9 અને 7 ના સરવાળાને 4 વડે ગુણતા પદાવલિ …….. સ્વરુપે મળે.

(9 + 7) × 4

(9 × 4) + 7

9 × (4 + 7)

(9 + 4) × 7

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

578 × 179 આપેલ સંખ્યાના સો ના સ્થાનને આધારે ગુણાકારનો અંદાજ મેળવો.

20,000

12,000

10,000

1,20,000

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રોમન પધ્ધતિમાં શૂન્ય માટે કયો પ્રતિક વપરાય છે ?

M

D

C

કોઈ પ્રતિક નથી

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?