Search Header Logo
chap1(9)

chap1(9)

Assessment

Flashcard

Science

9th Grade

Practice Problem

Hard

Created by

Mare dheyay

FREE Resource

Student preview

quiz-placeholder

15 questions

Show all answers

1.

FLASHCARD QUESTION

Front

દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે?

Back

ધન

2.

FLASHCARD QUESTION

Front

તાપમાન વધારતાં દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે?

Back

ગતિ-ઊર્જા વધે છે.

3.

FLASHCARD QUESTION

Front

નીચેનામાંથી કયો પદાર્થ ઊર્ધ્વપાતન પામતો નથી?
Options: આયોડિન, સોડિયમ ક્લોરાઈડ, એમોનિયમ ક્લોરાઇડ, કપૂર

Back

સોડિયમ ક્લોરાઈડ

4.

FLASHCARD QUESTION

Front

પાણી માટે બાષ્પીભવન-ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો.

Back

2.25 x 106 J kg-1

5.

FLASHCARD QUESTION

Front

(5) પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે?

Back

તાપમાન વધારતાં, સપાટીનું ક્ષેત્રફળ વધારતાં

6.

FLASHCARD QUESTION

Front

1atm = … ટૉર (1,760,10-5)

Back

760

7.

FLASHCARD QUESTION

Front

પદાર્થમાં રહેલા ઘટક કણોની ગોઠવણી”માં ઓછી નિયમિત જ્યારે .........માં સૌથી વધુ અનિયમિત હોય છે.

Back

વાયુ, વાયુ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?